અહિંથી તમે મારા અવાજમાં ધ્વનિમુદ્રીત થયેલા મારા અનુભવ, મારી લાગણી અને મારા વિચાર ખરીદી શકશો. યાદ રહે કે, તમારા દ્વારા કરવામાં આવેલ ખરીદીથી અમને થનાર આવક સ્થાનિક બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડિયો ફિલ્મના પ્રદર્શન દ્વારા વૈશ્વિક નાગરીક બનાવવાના અમારા અભિયાન માર્ગદર્શન માટે વાપરવામાં આવશે.


