Comments for અખિલ સુતરીઆ

Comment on વર્તમાન વાસ્તવિકતા – ૨ by Kiran Trivedi
Vartman vastavikta - 1 sudhi Akhilbhai educator ane analyst rahya, pan V.V.-2 aavta aavta Akhilbhai aklaya, ginnaya ane je yuva varg vishe teo fariyad karta hata emni jem j in-tolerant bani gaya!

APJ Abdul kalam angeni takor ekdam perfect chhe, ke Kalam saheb kaya yuvano ni vaat kare chhe? (Kalam hammesha avastavik ane sufiyani vato-salaho aapta aavya chhe). Pan Akhilbhaie pan evi j avastavik ane jokhmi vaat kari didhi ke aapne pan Kasab ni jem Pakistan par hallo bolavavo padshe. Totally irrational, irresponsible advice from a self appointed ‘Margdarshak’!

V.V.-1 ni ghani vato interesting lagi, pan Boss, yuvano ne aatla under-estimate na karo. Pedhi badlai chhe, emni prorities badlai chhe, values na problem chokkas chhe pan koi pan mulyo sashvat nathi ne bandhu! Navi pedhi nava mulyo lavshe, je kadach tamne ne mane (hun pan above 50 chhu) nathi samjata. Aapne chinta manaviya mulyo takavavani karva ni chhe. Karkirdi ane samrudhhi ni dod ma yuvano aa mulyo ne pan kudavi rahya chhe, e chintano vishay kharo!
- Kiran Tivedi

Comment on તમને નહીં પૂછું કે, by kamlesh patel
પ્રિય મિત્ર

તમે ખૂબ સુંદર કામ કરો છો  અને મારું માનવું છે કે તમે નકકર કામ  કરવામાં માનો છો નહિ કે મારી જેમ મોટી વાતો! આનંદ થયો તમારો જુસ્સો અને ઝનૂન જોઈને. અભિનંદન. કૈંક અલગ અને આગવું કરવાની તમારી રીત તમારા બ્લોગ પર નજર નાંખતા જ મળી રહે છે. હા! કદાચ મારા બ્લૉગ પર પણ તમને કદાચ રસ પડે એવી એક પોસ્ટ છે તમારા ક્રિએટીવ કામમાંથી ફ્રી થાવ ત્યારે નજર નાંખજો.

(મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને ‘કોમન મેન’)

લિંક -  http://kcpatel.wordpress.com/2008/11/30/305/

કમલેશ પટેલના
શબ્દસ્પર્શ
http://kcpatel.wordpress.com/

Comment on અખિલ સુતરીઆ by Gohil Anil
Hi

Anil Gohil Here from USA

I studied at Gandhy Eng College…Surat

Hope U studied the same College,

U were in Final Yr & I was in Ist Yr.

Does, the Parameter Matches !!!

If so let me know…

Anil Gohil

Comment on સાત ફેરા by Mahendra
ભાઈ શ્રી અખિલભાઈ,

લગ્નમાં સાત ફેરા અંગે નોંધ્યું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હું જોઉં છું કે નજીવા અને નકામા કારણો સર મૂર્હતના સમયો સચવાતા નથી અને અંતે કાપ પડે છે આ સાત ફેરા પર જ. મેં તો એવું પણ જોયું છે કે હવે માત્ર ચારજ ફેરા લેવાય છે. કયા ત્રણ છૂટી જાય છે એ ખબર નથી પરંતુ પરિણામ તો દેખાવા જ માંડ્યું છે.

અન્ય કોઈ આના પર વધુ પ્રકાશ નાખશે ખરું?

મહેન્દ્ર નાયક
નવસારી

Comment on જીવન સફર – પ્રકરણ ૧ by Natver Mehta,Lake Hopatcong, NJ, USA
અખિલભાઇ

ભારતિય રેલ્વે એટલે અનુભવોનો મહાસાગર… સારા- નરસા… ક્ડવા-મીઠા…
મેં નવસારીથી પરિયાનો પ્રવાસ લગભગ બે વરસ માટે કરેલ. આટલા પ્રવાસ માટે બે ગાડીઓ બદલવી પડતી. વલસાડ સુધી ફ્લાઇંગ રાણી અને ત્યારબાદ લોકલ કારણકે પરિયા રાણી તો ઉભી ન રહે. અને ૪૦-૪૫ માઇલ પ્રવાસ માટે ક્યારેક તો ચાર કલાક નીકળી જતા.
સાંજે સયાજીમાં વલસાડથી બેસતા તે નવસારી ઉતરતા ત્યારે ભીડને કારણે સાથી પ્રવાસીના પરસેવાની વાસ મારા શરીરમાંથી આવતી થઇ ગઇ હોય!!

છ્તાં આપણો દેશ ને આપણી રેલ્વે પર તો ઘણુ ય લખી શકાય. વલસાડ રેલ્વે સ્ટેશને મારી દીકરીને સાચવવા જતાં મારૂં પાકિટ ખોયેલ તે પણ કેમ ભુલાય!

ખેર! આ તો અનુભવો લખવા બેઠો એટલે જે યાદ આવ્યું તે લખ્યું.

નટવર મહેતા
http://natvermehta.wordpress.com

Comment on જીવન સફર – પ્રકરણ ૧ by સુરેશ જાની
મારી ઉપરોક્ત કોમેન્ટ લખ્યા પછી બીજો વીચાર એમ આવ્યો કે, દરેક  સમાજમાં, બધે બુરાઈઓ તો રહેવાની જ. જ્યાં સુધી એ વર્ગ બહુ નાનો હોય , ત્યાં સુધી સમાજને એ દોરી શકતો નથી.

પણ જ્યારે ધાર્મીક, શૈક્ષણીક, રાજકીય , સામાજીક અને જેમનો સમાજના વીચાર જગત ઉપર પ્રભાવ હોય છે, તેઓ પણ ભ્રષ્ટાચાર અને હલકા સ્તરની માનસીકતામાં, કેવળ સ્વલક્ષીતામાં જ જીવતા હોય છે; ત્યારે તેઓ સમાજને સાવ ખોટા માર્ગે દોરી જતા  હોય છે.
તમે જે કામ આરંભ્યું છે, તે ભાવી પેઢીને સાચી દોરવણી આપવાનું છે.
એ કામને આ વાસ્તવીકતાઓ જોઈ ધીમું ન પાડતા.

મંને તો શ્રધ્ધા છે કે, આ બધાથી તમારો સંકલ્પ વધુ દ્રઢ બનશે.

Comment on જીવન સફર – પ્રકરણ ૧ by Dr Jayesh Shah
Dear Akhilbhai,

You have started very well…….Jivan ni Safar…..Chapter 1.

I had done up and down between Vadodara and Bharuch and sometimes upto Surat and some times between Vadodara and Ahmedabad/Gandhinagar for more than 15 years. What you have written are the real hard facts of the life of the season ticket pass holders. For some of the fathers (among season ticket pass holders)…..they are the “SUNDAY” father. The kids not know much about the father and father not know much about the kids….not even in which standard the kids are studying.

But….something positive can also be achieved from these season ticket pass holders. Pass Holders Association between Ahmedabad and Surat are regularly orgaizing BLOOD DONATION CAMPS at differnt railway station on SUNDAY or on any NATIONAL HOLIDAYS. They are running the De-addiction Movement among the season ticket holders. And they are successful in some extent though not 100%.

And….what you will be going to narrate about the “VANTHI GAYELA” sons and daughters will throw more light on the social structure of the metro cities….

Keep it up….Akhilbhai

Comment on જીવન સફર – પ્રકરણ ૧ by Chirag Patel
Very very true. This is high time now that some revolutionary might be born amongst us.

Comment on જીવન સફર – પ્રકરણ ૧ by સુરેશ જાની
નક્કર વાસ્તવીકતાનું વાસ્તવીક ચીત્રણ  ..

જે મીત્રોએ ના પાડી છે, તેમની વાત સાવ સાચી ..

આ પોપડા ઉખેળશો તો દુખી જ થશો .. જેમ હાલતું હોય એમ હાલવા દો; સુફીયાણી સાહીત્ય અને ધર્મ ચર્ચા કરે રાખો અને દંભી મીત્ર મંડળ વધારતા જાઓ. બહુ બહુ તો આત્માના મોક્ષ માટે પ્રયત્નો શરુ કરી દો — ધ્યાન, ધારણા, પ્રાર્થના, વીપશ્યના,  વી.વી.

આ સમાજને કોણ સુધારશે?
તમારું, મારું કે કોઈનું ગજું નથી અખિલ ભાઈ !

વાંચકો .. એનર્જી ક્રાઈસીસની વાત પણ વાંચી લેજો . સામાન્ય બુધ્ધીથી વીચારશો , તો પણ ઉંઘ હરામ થઈ જશે - મારી જેમ ..
http://gadyasoor.wordpress.com/2007/12/10/american_highway/

Comment on માર્ગદર્શન - Margdarshan by ajitgita
Simply Fantastic & nicest
Plz Send me mails on
ajitgita@gmail.com,cajitgita@yahoo.com

Comment on એક પ્રવાસની શરૂઆત by સુરેશ જાની
અભીનંદન અને હાર્દીક શુભેચ્છા .

Comment on એક પ્રવાસની શરૂઆત by ડો.મહેશ રાવલ
અભિનંદન અખિલભાઈ!
હું અત્યારે અમેરિકા છું નહીંતર ઇન્ટરનેટ દ્વારા પરિચય થયેલ મીત્ર તરીકે મને પણ તમને મળવાનું બહુ જ ગમત.
હું ય રાજકોટ જ રહું છું પણ બન્ને દિકરા-વહુઓ અહીં કેલીફોર્નીઆમાં સ્થાયી થયાં છે એટલે ૬ મહિના અમેરિકા અને ૬ મહિના રાજકોટ - એવું ચાલે છે…!
મળતાં રહેજો,

Comment on અખિલ સુતરીઆ by Harish Thakkar
ghannu saras. age badho ham tumhare sath hai.

Comment on શુભારંભ by Uttam Gajjar
અખીલભાઈ,

બધી શાળાઓનો શીક્ષકસમુહ ન કરી શકે તે શીક્ષણનું બેઝીક–પાયાનું કામ તમે ખુબ કુનેહથી અને નીષ્ઠાથી શરુ કર્યું છે એમાં બેમત નથી.. આવું જ પાયાનું કામ હજી પણ કરી રહ્યા છે તે મહાનુભાવ એ.પી.જે. કલામ સાહેબ આ જુએ તોય રાજીના રેડ થઈ જાય..!

અમારી સઘળી શુભેચ્છાઓ તમારી સાથે જ છે..

કાર્યક્રમમાં હાજર રહેવાનો અમારો સંકલ્પ છતાં; અમારે અચાનક અમદાવાદ જવાનું થતાં ન અવાયું તેનો અફસોસ સદા રહેશે.. બીજી વાર.

..ઉતમ અને મધુ.. સુરત

Comment on શુભારંભ by Kalpalatika
Hi Akhil,
Hope u don’t mind calling u by your name without any suffix or prefix. Congratulations on the begining of your great venture. I wish I could be there to participate. Hope you achieve success.
Kalpalatika

Comment on શુભારંભ by Chetu
Congrats…!

Comment on શુભારંભ by સુરેશ જાની
Some problem. Can’t write in Gujarati.

Exemplary work done.
My heartiest congratulations and best wishes for success of this mission.

Comment on શુભારંભ by Tarun Banker
Akhilbhai…!
well try. Really Yor are using AV Mediam for the batterment of the society. Congratulations…

Tarun Banker
9228208619

Comment on શુભારંભ by વિવેક ટેલર
અભિનંદન અખિલભાઈ…

આપની આ પ્રવૃત્તિ અને એની પાછળના સુસ્પષ્ટ હેતુ- બંને સ્પર્શી ગયા… 57થી 570 અને 570થી 5700ની મજલ માટે આટલું જ કહીશ:

मै अकेला ही चला था जानिबे-मंझिल मगर,
लोग साथ आते गए और कारवां बनता गया |

શુભેચ્છાઓ….

Comment on પરિચય by Dhaval Sevalia
Dear sir,gujarati vanchan no mane khub sokh chhe.ane net par gujarati vanchan khub j ochhu jova male chhe.pan tamari je vakya rachna ane knowledge joyu tena par thi ghanu saras anubhavyu.hu pan ek nankado lekhak chhu.hu ghani sari gujarati story lakhu chhu pan kam-nasibe aaj na samay ma lobby system chalti hovathi chhapati nathi.pan hu aasha nu ek kiran mara ridaypatal par prakashit kari mehnat karu chhu.kyarek to prakasit thase j